vachharaj trading co.

મગફળી બિયારણ 

જય વચ્છરાજ - ખેડૂત મિત્રો માટે ખુશખબર 🚜

🫘 વચ્છરાજ ટ્રેડિંગ કું. (મું. ફટાણા) તરફથી આ વર્ષે ખેડૂતો માટે લાવ્યા છીએ ઉત્તમ ગુણવત્તાવાળું અને ખાતરીબંધ મગફળીનું બિયારણ!

નબળા બિયારણ ની ચિંતા છોડો અને વાવો અસલી ગુણવત્તા, જે આપશે ભરપૂર ઉત્પાદન અને પૂરેપૂરો ઉતારો!

🌾 આપણી પાસે ઉપલબ્ધ મગફળી બિયારણની મુખ્ય જાતો:

🔹 જી-૨૦ (GG-20)

🔹 જી-૨૨ (GG-22)

🔹 ૯૯ નં. (99 No.)

🔹 બીટી-૩૨ નં. (BT-32 No.)

🔹 જી-૧૦, ૧૧ (GG-10, 11)

🌟 તેમજ બધી જ જાતના ખાતરીબંધ બિયારણ વ્યાજબી ભાવે મળશે.

✨ આપણા બિયારણની વિશેષતા:

✅ ૧૦૦% સાફ અને ગ્રેડિંગ કરેલું સુપર બીજ.

✅ જોરદાર ઉગાવા ક્ષમતા (Germination) ની ખાતરી.

✅ માર્કેટ કરતાં એકદમ વ્યાજબી અને સંતોષકારક ભાવ.

📞 આજે જ ઓર્ડર આપવા અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો:

👤 લક્ષ્મણજી ઓડેદરા

📱 મો. ૯૫૫૮૮૨૧૭૦૫

👤 અર્જુનજી ઓડેદરા

📱 મો. ૯૫૮૮ ૨૨૭૦૫

📱 મો. ૯૯૦૯૯ ૯૫૭૦૫

📍 સરનામું: વચ્છરાજ ટ્રેડિંગ કું., મું. ફટાણા, જલેશ્વર વાડી વિસ્તાર.

નજીકના ખેડૂત મિત્રો સાથે આ મેસેજ જરૂર શેર કરજો જેથી દરેકને સારું બિયારણ મળી રહે! 🙏

Latest Stories

Updates

View All Updates